Thursday, 9 April 2020

કબૂતર તમારા ઘરમા માળો બનાવે તો તેનું કારણ છે આશ્ચર્યજનક, જે જાણીને થઇ જશો અચંભિત

જો કબૂતર તમારા ઘરમા માળો બનાવે તો ...
ક્યારે કોની કિસ્મત પલટો મારે તે કોઈ જ નથી જાણતું, ક્યારેક સુખ તો ક્યારેક દુખ, રાજા ને રંક અને રંક ને રાજા બનતા વાર નથી લાગતી. ક્યારે કોનો સમય બદલાઈ જાય તેની જાણ કોઈને હોતી નથી. પરંતુ આપણ ને ઘણી વાર એવા સંકેતો જરૂર થી મળતા હોય છે કે જેના થી આપળે તારણ કાઢી શકીએ કે જીવન મા આવનાર સમય કેવો હશે. આવા અનેક સંકેતો માંથી એક સંકેત છે ઘર મા કબુતર જયારે બનાવે છે માળો.


હા મિત્રો આ સત્ય વાત છે કે ઘણી વાર એવું બને છે કે આપણા ઘર મા કબૂતરો ની અવર-જવર વધવા લાગે છે અને આ કબૂતરો જાણતા-અજાણતા ઘર મા જ કોઈ જગ્યાએ માળો બનાવી લે છે. ઘણા વ્યક્તિઓ ની માન્યતા એવી હોય છે કે ઘર મા કબુતર માળો બનાવે તો તે અશુભ ગણાય પણ કદાચ આ આર્ટીકલ વાંચી ને તમને નવાઈ લાગશે કે ઘર મા જો કબુતર માળો બનાવે તો તે શુભ માનવામાં આવે છે.
આ સાથે એવો સંદર્ભ છુપાયેલો છે કે જો તમારા ઘર મા કબૂતરે માળો બનાવ્યો હોય તો તેનો અર્થ એવો થાય છે કે તમને વેહલી તકે વધુ સફળતા મળવાની છે. આ કબુતર જો માળો બનાવે તો તેનો અર્થ થાય છે કે ઘર મા સુખ શાંતિ જળવાઈ રહેશે તેમજ પૈસા થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે.गूगल में जॉब-नौकरी कैसे पाए, Google Company ...
આ માટે કાયમ કબુતર ને ચણ નાખવી જોઈએ તેમજ પાણી પીવા માટે કુંડા મુકવા જોઈએ. આવું કરવું પણ શુભ માનવામા આવે છે.