Sunday, 5 April 2020

વ્હાલી દીકરી યોજના pdf

'વ્હાલી દીકરી યોજના': સરકાર દીકરીને ૧૮ વર્ષે ૧ લાખ આપશે બજેટમાં મહત્વની જાહેરાતઃ પરિવારમા પ્રથમ બે બાળકો પૈકી દીકરીઓને લાભઃ પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ કનિદૈ લાકિઅ અપાશે (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.ર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દીકરીઓ માટે બજેટમાં 'વ્હાલી દીકરી' નામની મહત્વની જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે. મહિલાઓ, અકિલા બાળકો, કિશોરીઓ તથા સગર્ભા-ધાત્રી માતાઓના સંકલિત  વિકાસ માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. સંકલિત બાળ વિકાસ યોજના મારફત કનિદૈ લાકિઅ પ૩.૦ર૯ આંગણવાડી કેન્દ્રો દ્વારા પ૯ લાખ  લાભાર્થીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ અકીલા પુરૂ પાડવામાં આવે છ.ે  દિકરીઓના જન્મદરમાં વધારો કનિદૈ લાકિઅ કરવા, તેઓની આર્થિક-સામાજિક સ્થિતિ  મજબુત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુથી અમારી સંવેદનશીલ સરકારની કનિદૈ લાકિઅ એક નવી યોજના વહાલી દીકરી યોજના અમલમાં મુકવાની હું જાહેરાત કરૂ છું જેમાં કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર કનિદૈ લાકિઅ થશે.આ વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦ નવમા ધોરણમાંં આવે ત્યારે બીજા રૂ.૬૦૦૦ તેમજ તે દીકરી ૧૮ વર્ષની કનિદૈ લાકિઅ વય વટાવે ત્યારે તને રૂપિયા એક લાખ આપવામાં આવશે. વહાલી દીકરી યોજનાથી સ્ત્રી ભુણ હત્યા અટકાવવામાં મદદ થશે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે અને કનિદૈ લાકિઅ દીકરી પુખ્ત વયની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે મોટી રકમ મળશે વહાલી દીકરી યોજનાનો લાભ વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારને મળશે. આ નવી યોજના માટે રૂ. ૧૩૩ કરોડની જોગવાઇ.  આંગણવાડીમાં અપાતા પુરક પોષણ માટે રૂ.૭પ૧ કરોડની જોગવાઇ.  નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન આપવા માટેરૂ.૩૭૬ કરોડની જોગવાઇ.  પુર્ણ યોજનાના અમલથી કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા, ઓછુ વજન જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે આ યોજના માટે રૂ.૮૭ કરોડની જોગવાઇ.  ૧ર૦૦ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નવા પાકા મકાનો બનાવવામાં આવશે જેનો  લાભ અંદાજે ૩પ હજાર બાળકોને થશે આ માટે રૂ. ર૪ કરોડની જોગવાઇ.